ગ્રામીણ ભારતમાં ક્વિયર સમુદાયના લોકોનું રોજિંદુ જીવન

પ્રાઈડ મહિનામાં પારી લાઇબ્રેરી મોટા મહાનગરો અને શહેરોથી દૂર રહેતા અને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સામાજિક ભેદભાવનો સામનો કરી રહેલા ક્વિયર સમુદાયનો અવાજ અને સંબંધિત તથ્યોને રજૂ કરે છે

જૂન 27, 2023 | PARI પુસ્તકાલય

ધર્મશાલામાં આત્મસન્માન ખાતર કૂચ

હિમાચલ પ્રદેશની પ્રાઈડ માર્ચે ક્વિયર સમુદાયના અધિકારોની હિમાયત કરતી હતી, તેમાં સામેલ થવા રાજ્યના ગામડાઓ અને નાના-નાના નગરોમાંથી ઘણા લોકો આવ્યા હતા

જૂન 7, 2023 | સ્વેતા ડાગા

ટ્રાન્સ સમુદાયના રંગમંચ પરથી પડદો ઊંચકાય છે

ટ્રાન્સ લોકોને ભાગ્યે જ નાટકમાં અભિનય કરવાની તક મળે છે. 31 મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી નિમિત્તે ટ્રાન્સજેન્ડર સમુદાયના જીવન અને ભેદભાવ સામેના તેમના સંઘર્ષને ઉજાગર કરતા એક નાટક સંદકારંગ પર એક ફોટો સ્ટોરી

માર્ચ 31, 2023 | એમ. પલની કુમાર

પ્રેમ અને એક જગ્યા સાવ પોતાની એક શહેરમાં

ગ્રામીણ મહારાષ્ટ્રની એક યુવતી અને ટ્રાન્સ મેન તેમના પ્રેમની વાર્તા કહે છે જે સતત સંઘર્ષોથી ભરેલી છે. સંઘર્ષ સામાજિક સ્વીકૃતિ માટે, ન્યાય માટે, પોતાની આગવી ઓળખ માટે, તેમજ સાથે જીવવાના ભવિષ્ય માટે

જાન્યુઆરી 4, 2023 | આકાંક્ષા

‘મને ફરી ક્યારેય ભારત માટે રમવાની તક મળી નહીં’

પશ્ચિમ બંગાળના બોની પૉલને તેમની ઇન્ટરસેક્સ [આંતરલૈંગિક] વિવિધતાઓના કારણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમવાથી અટકાવવામાં આવ્યા હતા. ૨૨ એપ્રિલના રોજ, નેશનલ ઈન્ટરસેક્સ માનવાધિકાર દિવસ નિમિત્તે, તેઓ પોતાની ઓળખ અને તેના સંઘર્ષોનું વર્ણન કરે છે

એપ્રિલ 22, 2022 | રિયા બહેલ

મદુરાઇમાં કિન્નર કલાકારો: સતામણી, એકલતા, આર્થિક પાયમાલી

(સમાજ દ્વારા) સતામણીનો ભોગ બનતા, પરિવાર દ્વારા ત્યજાયેલા, આજીવિકા ગુમાવી બેઠેલા તમિલનાડુના કિન્નર લોક કલાકારો તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે

જુલાઈ 29, 2021 | એસ. સેંથલીર

મદુરાઈના કિન્નર લોક કલાકારોનું દર્દભર્યું જીવન

મહામારીએ સમગ્ર તામિલનાડુમાં ઘણા લોક કલાકારોને બરબાદ કરી નાખ્યા છે ત્યારે કિન્નર મહિલા કલાકારોને સૌથી વધુ અસર પહોંચી છે - (તેમની પાસે) નથી કોઈ કામ કે નથી કોઈ આવક, અને નથી પહોંચ કોઈ સહાયની કે રાજ્ય દ્વારા અપાતા લાભોની

જુલાઈ 27, 2021 | એસ. સેંથલીર

Translator : PARI Translations, Gujarati