28. સૂની શેરીઓમાં માની બોલીના ભણકારા
આંતરરાષ્ટ્રીયમાતૃભાષા દિવસ પર, પારીભાષાટીમના સભ્યો એ અવાજોને યાદકરે છે જે આપણામહોલ્લાની શાંતિ ચોક્કસ તોડતા પણ ભાષા અનેલોકો સાથેના આપણા સંબંધોને અકબંધરાખતા
21 ફેબ્રુઆરી, 2023 | પારીભાષા ટીમ



આંતરરાષ્ટ્રીયમાતૃભાષા દિવસ પર, પારીભાષાટીમના સભ્યો એ અવાજોને યાદકરે છે જે આપણામહોલ્લાની શાંતિ ચોક્કસ તોડતા પણ ભાષા અનેલોકો સાથેના આપણા સંબંધોને અકબંધરાખતા
21 ફેબ્રુઆરી, 2023 | પારીભાષા ટીમ
છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના લઘુમતી સમુદાયના બંગાળી સ્થળાંતરિત શ્રમિકો પરના હુમલાઓ માં તીવ્ર વધારો જોવા મળ્યો છે, પરિણામે તેમનામાં ગભરાટ અને આતંક ફેલાયો છે
ઓગસ્ટ 8, 2025 | અનિર્બન ડે
હાડ થીજાવી દેતો શિયાળો અને સરહદ પારથી ગોળીબારને કારણે કાશ્મીરની ગુરેઝ ખીણમાં દર્દ-શિન લોકો તેમનાં ઘર છોડી રહ્યા છે. મોસમી સ્થળાંતર પણ સમુદાયની ભાષા અને સંસ્કૃતિ પર અસર કરી રહ્યું છે
ઓગસ્ટ 5, 2025 | મુઝામિલ ભટ
ઝારખંડનાં એક મુંડા આદિવાસી શિક્ષિકાએ ભણાવવાની એવી નવી રીત શોધી કાઢી છે, જે અનુસૂચિત જનજાતિનાં બાળકોને શાળા તરફ ખેંચી લાવી છે
ઓગસ્ટ 2, 2025 | સંધ્યા લકરા
છોટાઉદેપુરની આ આદિવાસી બાળકો માટેની પ્રાથમિક નિવાસી શાળામાં પાંચ છોકરીઓ રમતો રમે છે અને ગુજરાતીમાં બોલે છે, ગુજરાતી તેમની માતૃભાષા નથી, છતાં તેમને જોડતી ભાષા તરીકે કામ કરી અલગ અલગ માતૃભાષા બોલતી છોકરીઓ વચ્ચે વાતચીતને સરળ બનાવે છે
જુલાઈ 20, 2025 | વનિતા વલવી
મધ્યપ્રદેશના લોનાદેઈના ગોંડ લોકો માટે તેમની માતૃભાષા ફક્ત તેઓ જે બોલે છે તે જ નથી - તે તેમની ઓળખ છે. તે ઓળખ હવે ગમે ત્યારે પડી ભાંગે એવી હાલતમાં છે
મે 14, 2025 | પલ્લવી ચતુર્વેદી
મોનપા બાળકો તેમની ભાષાને જીવંત રાખવા માટે તેમની ભૂમિ અને લોકોનું ગીત ગાય છે
મે 12, 2025 | સિંચિતા પરબત
ઝારખંડના શ્રદ્ધાનંદ અસુર ભાષામાં ગીતો લખે છે, જે તેમના સમુદાયની માતૃભાષા છે
એપ્રિલ 24, 2025 | દેવેશ અને શ્રદ્ધાનંદ અસુર
ઉનાળાની શરૂઆતમાં ઉજવાતો શિમગા મહારાષ્ટ્રના ઘણા સમુદાયો માટે એક ખાસ તહેવાર છે. અહીં વારલી આદિવાસીઓ તેને કેવી રીતે ઉજવે છે તેનું વર્ણન છે
માર્ચ 27, 2025 | શનિ એકનાથ સોનાવણે અને મમતા પરેડ
ગાયિકા અને યુટ્યુબર આફિયા ખાતુનની ઓળખ પર સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને આસામી ભાષામાં ગીત ગાવા બદલ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમ છતાં તેઓ પોતાની કળાને વળગી રહે છે
માર્ચ 13, 2025 | અરશદ અહેમદ
એક સમયે છત્તીસગઢમાં ઘણા પરિવારો દ્વારા બોલાતી ખડિયા ભાષા આજે પાટનદાદર ગામમાં ફક્ત એક જ માની ભાષામાં જીવે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025 માટે એક વાર્તા
ફેબ્રુઆરી 21, 2025 | નિર્મલ કુમાર સાહુ
કારચુંગ પશ્ચિમ કામેંગ જિલ્લાના ચુગ ગામના એક પ્રતિષ્ઠિત ગાયક છે, જેઓ લગ્નોમાં ગાય છે
ઓક્ટોબર 09, 2024 | સિંચિતા પરબત
ભરિયાના ખેડૂત કમલેશ ડાંડોલિયા એક સિદ્ધહસ્ત લેખક અને ભાષા આર્કિવિસ્ટ છે. તેઓ કહે છે કે તેમની માતૃભાષા ભરિયાટી હિન્દીની સામે પોતાનું સ્થાન ટકાવી રાખવામાં નિષ્ફળ ગઈ છે, હકીકતમાં મોટાભાગની ભાષા પહેલેથી જ લુપ્ત થઈ ચૂકી છે
29 ઓક્ટોબર, 2024 | રિતુ શર્મા
ભાલચંદ્ર ધનગરે આદિવાસી બાળકોને ભણાવે છે, જેમાંના ઘણા વારલી બોલનારા છે, અને ધનગરેએ આ લુપ્તપ્રાય ભાષાને તેમના કિશોર વિદ્યાર્થીઓના વર્ગખંડના શિક્ષણનો એક ભાગ બનાવી છે. શિક્ષક દિવસ નિમિત્તે એક લેખ
ઝારખંડના પરહિયા, માલ પહાડિયા અને સબર આદિવાસીઓ મૌખિક પરંપરાઓમાંથી લેખિત શબ્દો તરફ આગળ વધી રહ્યા છે અને તેમની મુશ્કેલીમાં મુકાયેલી ભાષાને બચાવવા માટે મૂળાક્ષરો અને વ્યાકરણના પુસ્તકો તૈયાર કરી રહ્યા છે. વિશ્વ આદિવાસી દિવસ પર પ્રસ્તુત છે પારીના ‘લુપ્તપ્રાય ભાષા પરિયોજના’ હેઠળ એક વાર્તા
મહારાષ્ટ્રના આ જિલ્લામાં કોલામ આદિવાસી સમુદાયના કપાસના ખેડૂતો કોલામી બોલે છે, આ એક એવી ભાષા છે જે મરવાના વાંકે જીવી રહી છે. પારીનો એન્ડેજર્ડ લેંગ્વેજીસ પ્રોજેક્ટ (ઈએલપી - લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહેલ ભાષાઓ અંગેની પરિયોજના) પટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી - વિશેષતઃ અસર પામેલા આદિવાસી જૂથ), તેમની આજીવિકા અને તેમની ભાષા સામેના પડકારોનો વિગતે અભ્યાસ કરે છે
ભિકલ્યા લાડક્યા ભિંડરા એક વારલી આદિવાસી છે. આ 89 વર્ષીય સંગીતકાર વાળવંડેમાં રહે છે અને તારપા વગાડે છે, જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત પવન વાદ્ય છે. તેમના સંગીત અને વિશ્વાસની વાર્તા સાંભળો, તેમના શબ્દોમાં
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે પારીભાષાના ભારતીય ભાષાના સંપાદકો ભાષામાંથી વિસરાતા જતા શબ્દોની સૃષ્ટિ લઈને આવે છે, 14 જુદા-જુદા અવાજોમાં અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી
પારી પર પ્રકાશિત થતી દરેક વાર્તાનો 14 ભારતીય ભાષાઓમાં પુનર્જન્મ થાય છે. પરંતુ પુનર્જન્મની આ આખી પ્રક્રિયામાં સમાયેલ આનંદ અને પીડા ઘણીવાર અવ્યક્ત રહી જાય છે. 30મી સપ્ટેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ પર આપણી ભારતીય ભાષાના સંપાદકો વાતો કરે છે પોતાના અનુભવોની
30 સપ્ટેમ્બર, 2023 | પારીભાષા ટીમ
બે પંજાબી લિપિઓ વચ્ચે લિપ્યાંતરણ (ટ્રાંન્સલિટરેશન) કરતા કમ્પ્યુટર કોડિંગનો ઉપયોગ કરી 90 વર્ષના ભૂતપૂર્વ બીએસએફ કમાન્ડન્ટે ફરી એકવાર ગુરમુખીને પાકિસ્તાની પંજાબમાં અને શાહમુખીને ભારતીય પંજાબમાં પહોંચાડી
05 જુલાઈ, 2023 | અમીર મલિક
ફેબ્રુઆરી 21 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે સ્થળાંતરિત સમુદાયોના જીવનમાં જમીન, ભાષા અને આજીવિકા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને સમજવા માટે પારી ભારતભરમાં સ્થળાંતરિત શ્રમિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે
21 ફેબ્રુઆરી, 2023 | પારીભાષા ટીમ
વિખવાદ અને દ્વેષના સમયમાં એક કવિ ચાલી નીકળે છે શોધવા પ્રેમ અને આઝાદીનો શબ્દ. અને છેવટે કરોળિયાના પેટમાંથી નીકળતા સુંવાળા તાંતણાની જેમ ઇતિહાસમાંથી વહી આવતી માની ભાષા આગળ આવીને અટકે છે આ શોધ
20 ફેબ્રુઆરી, 2023 | સબિકા અબ્બાસ
એક રાષ્ટ્ર અને એક ભાષાને લઈને એક મંત્રીએ કરેલી આતુર અપીલથી શરૂ થયેલી ઉગ્ર ચર્ચા એક કવિને ટાવર ઓફ બેબલ તરફ પાછા લઈ જાય છે
23 નવેમ્બર, 2022 | ગોકુલ જી. કે.
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે PARI અનુવાદકોની ટીમ આપણી ભાષાઓના તેમજ તેની પારના જે વિવિધતાના વિશાળ વિશ્વમાં આપણે વસીએ છીએ એમાં ડૂબકી લગાવી છે
આજે સપ્ટેમ્બરની 30મી તારીખ છે, વિશ્વ અનુવાદ દિવસ. ધ પીપલ્સ આર્કીવ ઑફ રૂરલ ઇન્ડિયા 13 ભાષાઓમાં પ્રકાશન કરે છે - જે પત્રકારત્વની બીજી તમામ વેબસાઈટ કરતાં વધુ છે
ભોજપુરીમાંથી તમિલ ને તમિલમાંથી મરાઠી – સત્યમ નિસાદ, રઘુ પાલ અને ખુશી રહીદાસ જેવાં ઘણાં બાળકો જ્યારે જ્યારે તેમના માતાપિતા રોજગારીની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે એક નવી ભાષા શીખવા કઠોર પરિશ્રમ કરે છે
06 માર્ચ, 2020 | જ્યોતિ
સંતાલ, મુંડા, ઉરાંઓ અને હો આદિવાસી સમુદાયના ગીતો અને નૃત્ય તેમની ભાષાઓને સાચવે છે અને તેમની આવકનો સ્ત્રોત પણ બની રહે છે
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/endangered-languages-project-guj