હુંટેબલ પરપડેલું મીઠાઈનું ખોખું ખોલુંછું અનેએક જૂનોજાણીતો સાદમારા કાનમાંગુંજી ઉઠેછે: રામદાનાલાઈ બા, બઉવા કેમીઠાઈ બા (રામદાનાની મીઠાઈ... વ્હાલાં ટબુડીયાઓ માટેમીઠાઈ...)
બિહારની રાજધાની પટનાના ચાંદપુર બેલા મહોલ્લાની એક આકરી, સુસ્ત બપોર. હું લગભગ 12 વર્ષની હોઈશ. એકફેરિયો ખભાપર કાચનીએક મોટીબરણી ઉંચકીનેશેરીઓમાં ફરતોહતો, જેનુંપહોળું મોઢુંરામદાનાના લાડુઓથી (રાજગરાના દાણામાંથીબનેલી મીઠાઈથી) છલોછલ ભરેલુંહતું.
તેમનોસાદ તેઓજે મીઠાઈવેચતા હતાતેના કરતાંપણ વધુમીઠો હતો. એકદમ આત્મીય. અમે તેમનામાટે ગ્રાહકનહીં પણબઉવા (વહાલાદીકરા) હતા. તેઓ અમનેએ રીતેસંબોધતા જાણેકે અમેતેમના સગાહોઈએ, જેનાથીખરીદનાર અનેવેચનાર વચ્ચેનીદીવાલ ધ્વસ્તથઈ જતી.
મનેલાગે છેકે તેદિવસોમાં, આપણીભાષા ફક્તવર્ગખંડો સુધીસીમિત નહોતી, પરંતુ તેશેરી ફેરિયાઓનાસાદમાં, ગલીઓમાંપણ ગુંજતીહતી.







