રણમાં પ્રેમની મોસમ

પ્રેમ, વરસાદ અને ઝંખના વિશેનું કચ્છી લોકગીત

જુલાઈ 15, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

સાવ પોતીકાં દુશ્મન

કચ્છની એક યુવતીનું દુઃખભર્યું ગીત, જેમાં એ હવે એના લગ્ન પછી કાં લગ્નને કારણે જ પોતાના પરિવારના જ સભ્યોથી વિખૂટી થયાનું દુઃખ વ્યક્ત કરે છે

જૂન 21, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

કચ્છ: મિનારા શ્રદ્ધા અને સમભાવના

આ લોકગીત એક એવા પ્રદેશમાંથી આવે છે જેણે રાજકીય ઊથલપાથલની વચમાં પણ સંગીતમાં, સ્થાપત્યમાં, અને સંસ્કૃતિમાં સમન્વયની પરંપરાઓને જાળવીને રાખી છે. આ ભક્તિભર્યું ગીત આ રણપ્રદેશની આવી આગવી સુગંધ લઈને આવે છે

મે 25, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

એક આંગણું, એક ઘર, એક ગામ

લગ્ન પછી તેના માતા-પિતાનું ઘર છોડીને જતી એક યુવાન છોકરીના મનોભાવોનું ગાન કરતું લોકગીત

મે 14, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

જ્યાં આઝાદી એક ગીત છે, સ્ત્રીઓના મુખે ગવાતું

પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા પરના કચ્છી લોકગીતોની શ્રેણીમાં ત્રીજું આ ગીત, જાગૃત ગ્રામીણ મહિલાઓના નવા અવાજને પ્રસ્તુત કરે છે

એપ્રિલ 8, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

કચ્છનું એક તળાવ અને એક પ્રેમકથા

ભુજના હમીસર તળાવની આસપાસ રચાયેલા આ લોકગીતમાં પ્રેમ અને ઝંખના કેદ કરવામાં આવી છે. પારી પરની કચ્છી લોકગીતોની શ્રેણીમાં આ બીજું ગીત છે

ફેબ્રુઆરી 25, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

મીઠાં પાણી કચ્છનાં: રણનાં ગીતો

ઉત્તર-પૂર્વ ગુજરાતના આ કચ્છ પ્રદેશના લોકો અને સંસ્કૃતિનો મહિમા ગાતું એક ગીત

ફેબ્રુઆરી 6, 2023 | પ્રતિષ્ઠા પંડ્યા

Translator : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya