મારે ઘોરામારા છોડવું પડશે, પણ હું કઈ રીતે છોડી શકું?
સુંદરવનમાં આવેલા ઘોરામારા દ્વીપના રહેવાસીઓ હજુ પણ યાસ ચક્રવાતથી થયેલા વિનાશથી ઝઝૂમી રહ્યા છે. ઘણાં લોકો પોતાના ઘર અને રોજગારી પહેલાની જેમ કરવા મથામણ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો ઘર છોડવા માટે મજબૂર છે