મલય દાસગુપ્તા એક સ્વતંત્ર દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે; તેઓ કલકત્તા મીડિયા ઇન્સ્ટિટ્યૂટમાં બ્રોડકાસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા છે. તેમના દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત લોક કલા અને સંસ્કૃતિ, સંગીત અને પર્યાવરણ વિષયક કેટલીક ફિલ્મો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.