દેખીતાં-કામ-અદ્રશ્ય-મહિલાઓ-વિઝિબલ-વર્ક-ઈનવિઝિબલ-વુમન-એક-ઓનલાઈન-ફોટો-પ્રદર્શન

Mumbai, Maharashtra

Mar 04, 2022

દેખીતાં કામ, અદ્રશ્ય મહિલાઓ (વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન): એક ઓનલાઈન ફોટો પ્રદર્શન

વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન કદાચ આ પ્રકારનું સૌથી પહેલું સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ, ક્યુરેટેડ, સ્ટિલ-ફોટો પ્રદર્શન છે, જે મૂળ પ્રદર્શનને સર્જનાત્મક રીતે ઓનલાઈન રજૂ કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.