i-get-to-share-my-worries-here-guj

Bilaspur, Chhattisgarh

Oct 07, 2024

‘અહીં હું મારું હૈયું ઠાલવી શકું છું’

છત્તીસગઢમાં વૃદ્ધ આદિવાસીઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ માટેનું એક સહાયક જૂથ ઉત્સાહનું કારણ છે અને તે ખૂબ મદદરૂપ સાબિત થયું છે

Editor

PARI Desk

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sweta Daga

શ્વેતા ડાગા બેંગલુરુ સ્થિત લેખિકા અને ફોટોગ્રાફર છે અને 2015 ના પારી ફેલો છે. તેઓ સમગ્ર મલ્ટીમીડિયા પ્લેટફોર્મ્સ પર કામ કરે છે અને આબોહવા પરિવર્તન, લિંગ અને સામાજિક અસમાનતા પર લખે છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.