periods-of-hell-in-bhamragad-guj

Gadchiroli, Maharashtra

Nov 10, 2023

ભામરાગઢમાં નરક જેવા મહિનાના એ ચાર પાંચ દિવસો

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં માસિક સ્રાવ વિશેની ગેરસમજોને કારણે મડિયા આદિવાસી મહિલાઓ તેમના ઘરની બહાર કથળતી હાલતમાં રહેવા મજબૂર છે. તંગ, અસ્વચ્છ ‘કુરમા ઘર’માં એકલા અટૂલા રહેવું મહિલાઓના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે

Author

Jyoti

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Editor

Vinutha Mallya

વિનુતા માલ્યા પત્રકાર અને સંપાદક છે. તેઓ અગાઉ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના એડિટોરિયલ મુખ્ય સંપાદક હતા.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.