સતપતિના માછીમારોની વ્યથા: માછલીઓ જ નથી તો હવે વેચીશું શું?
આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ પર, મહારાષ્ટ્રના સતપતિ ગામની આ વાર્તા દર્શાવે છે કે માછીમારીમાં અને હોડીની સંખ્યામાં ઘટાડાના કારણે અહીંની માછીમાર મહિલાઓ કેવી રીતે સંઘર્ષ કરી રહી છે અથવા તો એસેમ્બલી લાઇનના કામમાં સ્થળાંતર કરી રહી છે
ઈશિતા પાટીલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ, બેંગલોરમાં રિસર્ચ અસોસીએટ છે.
See more stories
Author
Nitya Rao
નિત્યા રાવ યુકેના નોર્વિચની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેસર છે. તેમણે ત્રણ દાયકા કરતાંય વધુ સમયથી મહિલા અધિકારો, રોજગાર અને શિક્ષણના ક્ષેત્રમાં સંશોધક, શિક્ષક અને વકીલ તરીકે વ્યાપકપણે કામ કર્યું છે.
See more stories
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
See more stories
Translator
Kaneez Fatema
કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.