એક-રાષ્ટ્ર-એક-રેશન-કાર્ડ-તેમ-છતાં-રેશન-નહીં

West Delhi, National Capital Territory of Delhi

Apr 28, 2022

એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ, તેમ છતાં રેશન નહીં

બિહારમાં લોકડાઉન થવાને લીધે રુખસાના ખાતૂનને આખરે નવેમ્બર ૨૦૨૦માં રેશનકાર્ડ મળ્યું. હવે તેઓ દિલ્હીમાં છે, અને જેના પર તેમનો કાયદેસરનો અધિકાર છે તે અનાજ મેળવવા માટે ફરીથી સંઘર્ષ કરી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

સંસ્કૃતિ તલવાર નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Editor

Kavitha Iyer

કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.