'અમારા હકનું છે એ બધુંય સરકારે અમને આપવું જ રહ્યું'
કર્ણાટકના બેલ્લારીમાં મહિલા ખાણિયાઓ ઓર (કાચી ધાતુને) ખોદવાનું, પીસવાનું, કાપવાનું અને ચાળવાનું કામ કરતા, આજથી બે દાયકા પહેલા આવેલા ઝડપી યાંત્રિકીકરણે આ મહિલા ખાણિયાઓને અપ્રસ્તુત બનાવી દીધા. નોકરીદાતાઓ વળતર અને પુનર્વસન માટેનો આ મહિલાઓનો હક સતત નકારી રહ્યા હોવાથી આ મહિલાઓ હવે કામદાર સંગઠનના માધ્યમથી એક થઈને મજબૂતીથી અવાજ ઉઠાવી રહી છે
એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.
See more stories
Editor
Sangeeta Menon
સંગીતા મેનન મુંબઈ સ્થિત લેખિકા, સંપાદક અને સંચાર સલાહકાર છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.