વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન એ સંપૂર્ણપણે ક્યુરેટેડ, ઓનલાઇન સ્ટિલ-ફોટો પ્રદર્શન છે. આ વીડિયો દર્શકોને એ આખા પ્રત્યક્ષ પ્રદર્શનના દ્રશ્ય પ્રવાસે લઈ જાય  છે, અહીં મૂળ ફોટોગ્રાફ્સ અને તેની નીચેના લખાણોને એક લેખ તરીકે ફરીથી રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સનો સમયગાળો આર્થિક સુધારાના પ્રથમ દાયકાનો છે અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના (નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી સ્કીમ) ની શરૂઆતના બે વર્ષ પહેલા પૂરો થાય  છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

की अन्य स्टोरी Maitreyi Yajnik