my-grandchildren-will-build-their-own-house-guj

Pune, Maharashtra

Oct 18, 2023

‘મારા બાળકો પોતાનું ઘર બનાવશે’

શાંતાબાઈ ચૌહાણના પરિવાર માટે મહારાષ્ટ્રમાં કાયમી રહેઠાણ માટે રાજ્યની યોજનાઓ સુધી પહોંચવું એ એક મોટો સંઘર્ષ છે. તેમના જેવી વિચરતી જાતિઓ વીજળી અને પાણી વિના કામચલાઉ માળખામાં વસવાટ કરી રહ્યા છે. તેમને રહેઠાણ યોજના માટે પાત્ર બનાવનાર જાતિ પ્રમાણપત્ર મેળવવું ખર્ચાળ અને મુશ્કેલ બાબત છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.