meeruts-carrom-board-makers-guj

Meerut, Uttar Pradesh

Jun 12, 2024

મેરઠના કેરમ બોર્ડ બનાવનારા કારીગરો

નવરાશના સમયે મનોરંજન માટે કેરમ રમવું એ લોકોની પ્રિય રમત છે, પરંતુ આ બધાને માટે સાચું નથી. મેરઠમાં કેરમ બોર્ડ્સ બનાવતા કારીગરો માટે આ રમત કામ, શારીરિક શ્રમ, સમય માગી લેતી વિશેષ કુશળતાનું પ્રતીક છે અને રોજિંદી કમાણીનો સ્ત્રોત છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shruti Sharma

શ્રુતિ શર્મા 2022−23નાં MMF−PARI ફેલો છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સમાં ભારતમાં રમતગમતના સામાનના ઉત્પાદનના સામાજિક ઇતિહાસ પર પી.એચ.ડી. કરી રહ્યાં છે.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.