1 મે, આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પર, પારી ભારતમાં શ્રમની સ્થિતિ અંગેના ચાર નિર્ણાયક અહેવાલો પર પ્રકાશ પાડે છે. નીચેના ગ્રાફિક્સમાં રજૂ કરાયેલા આ અહેવાલો કામદાર લોકોએ જે અસમાનતાઓનો સામનો કરવો પડે છે તેના પર અને તેમની એકતા પર પ્રકાશ પાડે છે
દિપાંજલિ સિંહ, સ્વદેશા શર્મા અને સિદ્ધિતા સોનાવણેની પારી લાઇબ્રેરી ટીમ રોજિંદા જીવનના લોકોના સંસાધનોનું આર્કાઇવ તૈયાર કરવાના પારીની ભૂમિકા સાથે સંબંધિત સંશોધનો અને સંસાધનોનું દસ્તાવેજીકરણ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.