કાંગરા જિલ્લાના આ નાનકડા પહાડી શહેરમાં પ્રવાસનમાં તેજી આવી રહી છે, પણ તેની સાથે સાથે કચરાના નિકાલમાં જે ઝડપ આવવી જોઈએ તે ક્યાંય જોવા નથી મળી રહી. સ્થાનિક નાગરિકો તેમના રોજિંદા જીવન પર ફેંલાયેલા કચરાથી બનેલા આ કચરાના પર્વતની પ્રતિકૂળ અસરોનો વિરોધ કરી રહ્યા છે
શ્વેતા ડાગા બેંગલુરુ સ્થિત લેખિકા અને ફોટોગ્રાફર છે અને 2015 ના પારી ફેલો છે. તેઓ સમગ્ર મલ્ટીમીડિયા પ્લેટફોર્મ્સ પર કામ કરે છે અને આબોહવા પરિવર્તન, લિંગ અને સામાજિક અસમાનતા પર લખે છે.
See more stories
Editors
PARI Desk
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.
See more stories
Editors
Shaoni Sarkar
શાઓની સરકાર કોલકાતા સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.