બસ્તરની-વાંસની-બંદૂકોની-જગન્નાથને-સલામી

Bastar, Chhattisgarh

Nov 30, 2022

બસ્તરની વાંસની બંદૂકોની જગન્નાથને સલામી

છત્તીસગઢમાં વાર્ષિક ગોંચા ઉત્સવમાં, સ્થાનિક આદિવાસી સમુદાયો ભગવાનને એક અનોખી સલામી આપે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Thamir Kashyap

થમિર કશ્યપ છત્તીસગઢ સ્થિત પત્રકાર, દસ્તાવેજી ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા છે. તેઓ રાજ મુરિયા આદિવાસી સમુદાયના છે, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન, દિલ્હીમાંથી રેડિયો અને ટીવી જર્નાલિઝમમાં અનુસ્નાતક ડિપ્લોમાની પદવી ધરાવે છે.

Photographs

Vijaya Laxmi Thakur

વિજયા લક્ષ્મી ઠાકુર છત્તીસગઢ સ્થિત ફોટોગ્રાફર છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.