ઓડિશાના ઓડિયા મથા ગામમાં, એક નિપુણ કારીગર ઉપેન્દ્ર કુમાર પુરોહિત તેમની ત્રણ દાયકા કરતાં વધુ જૂની કળા વિષે વાત કરે છે – જેમાં શોલાપીઠના છોડની અંદરના નરમ શિથિલ ભાગનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતી સજાવટની સામગ્રીની વાત છે
અનુષ્કા રે ભુવનેશ્વરની XIM યુનિવર્સિટીમાં સ્નાતકનાં વિદ્યાર્થી છે.
Editors
Aditi Chandrasekhar
અદિતિ ચંદ્રશેખર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને ભૂતપૂર્વ વરિષ્ઠ કોન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી એજ્યુકેશન ટીમનાં મુખ્ય સભ્ય હતાં અને પારી પર તેમનું કાર્ય પ્રકાશિત કરવા માટે વિદ્યાર્થીઓ સાથે નજીકથી કામ કર્યું હતું.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.