મુંબઈના ધારાવીમાં, ડૉ. બી.આર. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે, તમિલ રહેવાસીઓનું એક જૂથ આ દિવસને ચિહ્નિત કરવા અને તેમના કાર્ય અને ઉપદેશો વિશે જાગૃતિ ફેલાવવા માટે એકઠું થાય છે
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.
See more stories
Student Reporter
Ablaz Mohammed Schemnad
અબલાઝ મોહંમદ શિમનાદ હૈદરાબાદની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં ડેવલપમેન્ટ સ્ટડીઝમાં અનુસ્નાતક વિદ્યાર્થી છે. તેમણે 2022માં પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં તેમની ઇન્ટર્નશિપ દરમિયાન આ વાર્તા લખી હતી.
See more stories
Editor
Riya Behl
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.