we-still-dont-own-the-land-we-cultivate-guj

Mumbai, Maharashtra

Nov 07, 2024

અમે હજુ પણ અમારી જમીનના માલિક નથી

નાસિકની આદિવાસી ખેડૂત મહિલાઓ – ભીમા તંડાલે, સુમન બોમ્બાલે અને લક્ષ્મી ગાયકવાડ માટે જમીન અધિકાર ચિંતાનો મુખ્ય વિષય હોવા છતાંય નવા કૃષિ કાયદાઓ વિરુધ્ધ પ્રદર્શનનું સમર્થન કરવાં માટે મુંબઈ આવ્યાં છે

Photographer

Riya Behl

Translator

Faiz Mohammad

Reporter

Parth M.N.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Photographer

Riya Behl

રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.