santhals-in-the-promised-land-of-purnia-guj

Purnia, Bihar

Oct 30, 2025

પૂર્ણિયાની વચન અપાયેલ ભૂમિમાં સંથાલ આદિવાસીઓ

સંથાલ આદિવાસીઓ આજે પણ જમીન અધિકારો માટે એ જ લડાઈ લડી રહ્યા છે જે તેમના પૂર્વજો સદીઓ પહેલા બિહારમાં લડ્યા હતા, વિડંબના એ છે કે બિહાર એ સ્વતંત્રતા પછી કાયદાકીય રીતે લેન્ડ રિફોર્મ્સ (જમીન સુધારા) લાગુ કરનાર સૌથી પહેલા રાજ્યોમાંનું એક છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે તક્ષશિલા-પારી સિનિયર ફેલોશિપ (2025)ના પ્રથમ પ્રાપ્તકર્તા છે. તેઓ બિહારમાં સ્થિત ફ્રીલાન્સ પત્રકાર છે, જ્યાં તેઓ વંચિત સમુદાયોને આવરી લે છે. ઉમેશ 2022માં પારી ફેલો હતા.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.