એક તરફ પૂર, દુષ્કાળ, વિભાજન, રમખાણો હતા અને બીજી તરફ જમીન અને નોકરીના વચનો - આ કારણોસર લોકોએ શરુઆતમાં સુંદરવનમાં સ્થળાંતર કર્યું હતું. પછીથી અહીંના વસાહતીઓએ રોગ, ભૂખ અને વાઘના હુમલા સામે સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આખરે તેઓ અહીં સ્થાયી થયા હતા
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.