અંદાજો દર્શાવે છે કે દર વર્ષે સુંદરવનમાં લગભગ 100 પુરુષો વાઘના હુમલામાં માર્યા જાય છે. પછીથી અમલદારશાહીની આંટીઘૂંટી તેમની વિધવાઓનો વળતર મેળવવાનો માર્ગ અવરોધે છે, પરિણામે તેઓ ખૂબ હતાશામાં, દુઃખમાં અને કંગાળ સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બને છે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.