the-mosque-at-mari-guj

Nalanda, Bihar

Apr 11, 2024

મારીની મસ્જિદ

મારી ગામમાં સદીઓ જૂની મસ્જિદ અને મઝારની સંભાળ સ્થાનિક હિંદુઓ કરે છે. બિહારના નાલંદા જિલ્લામાં બે ધાર્મિક સમુદાયોની હળીમળીને રહેવાની હજુય હેમખેમ રહેલી સંસ્કૃતિની ઝલક આપતી આ ફિલ્મ અને લેખ

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Text

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025 ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022 ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Photos and Video

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.