ગુજરાતના કચ્છ જિલ્લામાં વધી રહેલ અછત બાબતે ચિંતિત નોંધપાત્ર ‘માલધારી’ અથવા ભ્રમણશીલ પશુપાલકોની કોમમાં જો કોઈ અલગ પડી આવતું હોય તો એ જાટ અયૂબ અમીન, એક ફકીરાણી જાટ. પારીની એક ચિત્રવાર્તા
વિલક્ષણ રખડુ ગોવાળો પણ છે, અલગ પડે છે.
રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
Translator
Dhara Joshi
અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.