94 વર્ષની ઉંમરે, ભારતની આઝાદીની ચળવળના એક હિરો, બ્રિટિશ હકુમત સામેની લડત દરમ્યાન પોતાની અગ્રતામાં એક અપ્રતિમ પરાક્રમના સ્થળે પરત ફરે છે, જેના લીધે 1943માં સતારા, મહારાષ્ટ્રમાં એક સમાંતર સરકારની રચના થઇ એવું કહી શકાય.
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
Translator
Dakshesh Pathak
દક્ષેશ પાઠક:સીનીયર જર્નાલીસ્ટ,સ્ક્રીપ્ટ રાઇટર,વીઝીટીંગ ફેકલ્ટી,નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનીકેશન