162 ગામોમાં 4,210 એકર પંચાયતની જમીન પાછી મેળવ્યા બાદ, હવે પંજાબના દલિતો પ્રભુત્વશાળી જાતિઓ પાસે રહેલી વધારાની જમીન પર કબજો મેળવવા માટે પણ લડત ચલાવી રહ્યા છે, જે જમીન 1972ના લેન્ડ સીલિંગ એક્ટ (જમીન ટોચમર્યાદા ધારો) હેઠળ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે
વિશવ ભારતી પારીનાં સિનિયર ફેલો છે અને છેલ્લા બે દાયકાથી પંજાબના કૃષિ સંકટ અને પ્રતિરોધ આંદોલનો પર લખી રહ્યાં છે.
See more stories
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.