કૃષિ-કાયદાઓ-સમૃદ્ધ-અને-ગરીબ-બંને-ખેડૂતોને-અસર-કરે-છે

Alwar, Rajasthan

Mar 16, 2021

'કૃષિ કાયદાઓ સમૃદ્ધ અને ગરીબ બંને ખેડૂતોને અસર કરે છે'

શાહજહાનપુર ખાતે કોઈપણ પ્રકારના વર્ગભેદ વિના ખેડુતોની એકતા જોઈ શકાય છે અને મહારાષ્ટ્રના આદિવાસી ખેડૂતો - જેમાંથી ઘણાની પાસે જમીનના નાનકડા પ્લોટ છે - ઉત્તર ભારતના તેમના ખેડૂત સાથીઓની વિપુલતા અને ઉદારતાથી ખૂબ પ્રભાવિત થયા હતા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

પાર્થ એમ. એન. 2017ના પારી ફેલો છે અને વિવિધ સમાચાર વેબસાઇટ્સ માટે રિપોર્ટિંગ કરનાર સ્વતંત્ર પત્રકાર છે. તેમને ક્રિકેટ અને પ્રવાસનો શોખ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.