in-marathwada-a-person-dies-but-debt-doesn-t-guj

Dharashiv, Maharashtra

Aug 22, 2025

મરાઠવાડામાં: ‘માણસ મરી જાય છે પણ દેવું મરતું નથી’

તેમના સ્વર્ગસ્થ પતિએ એક ખાનગી સાહુકાર પાસેથી લીધેલી મોટી લોન ચૂકવવા સંજીવની બેડગે સંઘર્ષ કરી રહ્યાં છે, તો બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારની એક યોજના હેઠળ પેન્શન મેળવવા માટે પાંચ વર્ષ પહેલાં અરજી કરવા છતાં, તેઓ હજી પણ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યાં છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ira Deulgaonkar

ઇરા દેઉલગાંવકર યુકેના સસેક્સમાંની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પીએચડીનો અભ્યાસ કરી રહયા છે. તેમનું સંશોધન ગ્લોબલ સાઉથમાં શોષિત અને વંચિત સમુદાયો પર આબોહવા પરિવર્તનની અસર પર કેન્દ્રિત છે. તેઓ 2020 માં PARIમાં ઇન્ટર્ન રહી ચુક્યા છે.

Editor

Namita Waikar

નમિતા વાઈકર ‘પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા’માં લેખિકા, અનુવાદિકા અને મેનેજિંગ એડિટર છે. તેઓ 2018માં પ્રકાશિત નવલકથા ‘ધ લોંગ માર્ચ’નાં લેખિકા છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.