અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
Translator
Hemantkumar Shah
હેમંતકુમાર શાહ એક ડેવલપમેન્ટ અર્થશાસ્ત્રી છે. અમદાવાદમાં સ્થિત તેઓ એચ. કે. આર્ટસ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. તેઓ રાજકીય અને અર્થશાસ્ત્રના વિશ્લેષક છે.