આંબેડકરથી પ્રેરિત સાલ્વેનું આઝાદી ગીત
આંબેડકર જયંતી નિમિત્તે, શાહીર આત્મારામ સાલ્વેની કવિતા શ્રોતાઓને જૂની રીતભાત છોડીને બાબાસાહેબે બતાવેલા રસ્તા પર ચાલવા માટે ઉપદેશ આપે છે



આંબેડકર જયંતી નિમિત્તે, શાહીર આત્મારામ સાલ્વેની કવિતા શ્રોતાઓને જૂની રીતભાત છોડીને બાબાસાહેબે બતાવેલા રસ્તા પર ચાલવા માટે ઉપદેશ આપે છે
શાહીર આત્મારામ સાલ્વેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ, જેમના જ્વલંત ગીતોએ ૧૯૭૦-૮૦ના દાયકામાં મરાઠવાડામાં ચાલેલી નામાંતર ચળવળને આકાર આપ્યો. તેમના ગીતો આજે પણ દલિત અધિકારો માટેના સંઘર્ષને મશાલ પૂરી પાડે છે
જેમ 1885માં મહાત્મા ફુલેના વિદ્યાર્થીની મુક્તા સાલ્વેએ જાતિ પ્રથાને પડકારી હતી તેમ આપણા સમયમાં બાબાસાહેબ (આંબેડકર) ના ઉપદેશોથી પ્રેરિત થઈને કડુબાઈ ખરાતે દમન સામે પોતાનો અવાજ અને એકતારો ઉઠાવ્યા છે
ડૉ.બી.આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શાહીર દાદુ સાલ્વે આંબેડકરવાદી ચળવળમાં તેમના સંગીતના યોગદાન વિશે વાત કરે છે. બાબાસાહેબના અવસાન પછી દાયકાઓ સુધી તેમના જેવા ગાયકોએ જ જાતિવિરોધી ચળવળને પોષી અને તેને મહારાષ્ટ્રના છેવાડાના ખૂણે ખૂણે પહોંચાડી
મુંબઈના ધારાવીમાં, ડૉ. બી.આર. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે, તમિલ રહેવાસીઓનું એક જૂથ આ દિવસને ચિહ્નિત કરવા અને તેમના કાર્ય અને ઉપદેશો વિશે જાગૃતિ ફેલાવવા માટે એકઠું થાય છે
15 ઓગસ્ટ, 2023 ના રોજ, PARI તમારા માટે શોભારામ ગહેરવારની વાત લઈને લાવે છે જેઓ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોની ગોળીથી ઘાયલ થયેલા. રાજસ્થાનના દલિત સમુદાયમાંથી આવતા આ 98 વર્ષના સેનાની સ્વ-ઘોષિત ગાંધીવાદી, ડૉ. આંબેડકરના પણ સાચા પ્રશંસક અને ક્રાંતિકારી ભૂગર્ભ ચળવળના કાર્યકર્તા રહી ચૂક્યા છે. 2022માં પેંગ્વિન દ્વારા પ્રકાશિત પી. સાંઈનાથના 'ધ લાસ્ટ હીરોઝ, ફૂટસોલ્જર્સ ઑફ ઈન્ડિયાઝ ફ્રીડમ' માંથી એક લેખ
મહારાષ્ટ્રના ગામડાઓમાં માતા-પિતા સાથે અનાજ, કપડાં કે પૈસા માગવા માટે ગાતી માતંગ સમુદાયની એક નાનકડી છોકરી મોટી થઈને ક્રાંતિકારી શાહીર બને છે. એક નાનકડું તાલવાદ્ય ‘દિમડી’ વગાડીને અને ભીમ ગીત ગાઈને તેઓ બાબાસાહેબનો સંદેશ ફેલાવે છે. 14 મી એપ્રિલ, 2024 ના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે પ્રસ્તુત છે તેમની આ વાર્તા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/dr-b-r-ambedkar-mp-guj