જ્યારે શિવકાશીની ફટાકડાની એક ફેક્ટરીમાં એક અકસ્માતમાં 14 દલિત કામદારોનું દુઃખદ રીતે સળગી જવાથી મોત નિપજ્યું હતું, ત્યારે તેઓ તેમના પર નિર્ભર પરિવારો અને પ્રિયજનોને પાછળ છોડી ગયા હતા. તમામ મૃતકો વેતન કામદારો હતા જેમણે સલામતીની નબળી સુવિધાઓવાળી આ નોકરી એટલા માટે સ્વિકારી હતી, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો
એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે.
પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.
Editor
Rajasangeethan
રાજાસંગીતન ચેન્નાઈ સ્થિત લેખક છે. તેઓ એક અગ્રણી તમિલ ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.