ભદ્રારાજુ 10 લિટર પાણી સંગ્રહી શકાય તેવા માટીના ઘડા બનાવે છે. ઘડા બનાવવાની આ પ્રક્રિયાનો દરેક ભાગ હાથથી જ કરવામાં આવે છે, તેમનાં પત્ની અમુક કાર્યો માટે તેમની સાથે જોડાય છે. જ્યારે કોડાવટ્ટીપુડીના અન્ય કુંભારો મશીન સંચાલિત ચક્રો તરફ વળ્યા છે, ત્યારે આ 70 વર્ષીય અનુભવી કુંભારનો આવું કરવાનો કોઈ ઇરાદો નથી
સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.
Student Reporter
Ashaz Mohammed
અશઝ મોહંમદ અશોકા યુનિવર્સિટીના વિદ્યાર્થી છે અને તેમણે 2023માં પારી સાથે ઇન્ટર્નશિપ દરમિયાન આ વાર્તા લખી હતી.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.