ઉત્તર પ્રદેશના ખુજરામાં, હમીદ અહેમદ અને તેમના ભાઈઓએ સાત પેઢીઓથી વધુ સમયથી માટીકામની એક વિશિષ્ટ કિક-વ્હીલ ટેકનિકને જીવંત રાખી છે. પરંતુ ગેસ-આધારિત ભઠ્ઠીઓ તરફના બદલાવથી દરેક માટે નફાનું માર્જિન ઘટી રહ્યું છે
સ્નેહા રિચરિયા નવી દિલ્હી, ભારતમાં સ્થિત પત્રકાર છે. તેમનું કાર્ય આરોગ્ય, પર્યાવરણ અને લિંગ પર કેન્દ્રિત છે. તેમને 2024નો યુ.એન. લાડલી મીડિયા એવોર્ડ અને 2023નો હ્યુમન રાઇટ્સ એન્ડ રિલિજિયસ ફ્રીડમ (એચ.આર.આર.એફ.) એવોર્ડ મળેલ છે.
See more stories
Photographs
Suhail Bhat
સુહૈલ ભટ કાશ્મીરના મલ્ટીમીડિયા પત્રકાર છે, જે નવી દિલ્હીમાં સ્થિત છે. તેઓ ટ્રાન્સજેન્ડર અધિકારો, મહિલાઓના મુદ્દાઓ, પર્યાવરણીય સંકટ અને લઘુમતી સમુદાયો દ્વારા સામનો કરાતા પડકારો વિશેની વાર્તાઓમાં કાર્યરત છે.
See more stories
Photo Editor
Binaifer Bharucha
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.
See more stories
Editor
Sarbajaya Bhattacharya
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.