મારે-કેટલું-દેવું-છે-એ-મનેય-ખબર-નથી

Vikarabad, Telangana

Mar 29, 2023

‘મારે કેટલું દેવું છે એ મનેય ખબર નથી’

ચિલ્તમપલ્લે ગામના ખેડૂત કમલ ચંદ્રને આત્મહત્યા કર્યાને 13 વર્ષ થઈ ગયાં છે. તેમનાં પત્ની પરમેશ્વરી હજુ પણ ખાનગી શાહુકારો પાસેથી તેમણે લીધેલી લોન ચૂકવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આ લોન એવી છે જેનો તેમની પાસે કોઈ લેખિત રેકોર્ડ નથી

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022 ના પારી ફેલો છે. તેઓ એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે અને 2024 ફુલબ્રાઈટ-નહેરુ ફેલો છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.