making-room-for-children-guj

Surguja, Chhattisgarh

Nov 14, 2025

ઘરથી અદકું ઘોડિયાઘર

ઉત્તર અને મધ્ય છત્તીસગઢમાં મહિલાઓ હવે કામ પર જાય ત્યારે તેમના બાળકોને ઘોડિયાઘર અથવા લઈકા ઘરમાં મૂકીને જઈ શકે છે. આની તેમના જીવન અને તેમના સંતાનોના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર થઈ છે. બાળ દિવસ, 2025 માટે એક વાર્તા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Purusottam Thakur

પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.