in-a-mother-s-tongue-guj

Mahasamund, Chhattisgarh

Feb 21, 2025

એક જ માની જીભે

એક સમયે છત્તીસગઢમાં ઘણા પરિવારો દ્વારા બોલાતી ખડિયા ભાષા આજે પાટનદાદર ગામમાં ફક્ત એક જ માની ભાષામાં જીવે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025 માટે એક વાર્તા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Nirmal Kumar Sahu

નિર્મલ કુમાર સાહુ છત્તીસગઢી માટે પારીના અનુવાદ સંપાદક છે. તેઓ એક પત્રકાર અને અનુવાદક છે, તેઓ છત્તીસગઢી અને હિન્દી ભાષાઓમાં કામ કરે છે. નિર્મલને છત્તીસગઢના અગ્રણી સમાચાર પ્રકાશનોનો ત્રણ દાયકાનો અનુભવ છે, અને હાલમાં તેઓ દેશડિજિટલ ન્યૂઝ પોર્ટલના મુખ્ય સંપાદક છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.