કચ્છી-ઊંટનો-કબજો-તરછોડાયેલાં-રણનાં-વહાણ

Amravati, Maharashtra

Jan 24, 2022

કચ્છી ઊંટનો કબજો: તરછોડાયેલાં રણનાં વહાણ

મહારાષ્ટ્ર પોલીસે 7મેં જાન્યુઆરીના રોજ એ પરંપરાગત રીતે વર્ષમાં લાંબો સમય વિચારતા રહેતા કચ્છના પાંચ પશુપાલકો અને તેમના 58 ઊંટની એ આશંકા હેઠળ અટકાયત કરી છે કે તેઓ હૈદરાબાદના કતલખાનામાં ગેરકાયદે ઊંટ પૂરા પાડતા હતા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

જયદીપ હાર્ડીકર એ નાગપુર સ્થિત પત્રકાર અને લેખક છે અને પારી કોર ટીમના સભ્ય છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.