the-teacher-who-dreams-big-for-her-students-guj

Chatra, Jharkhand

Aug 02, 2025

વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મોટાં સપનાં જોતી એક શિક્ષિકા

ઝારખંડનાં એક મુંડા આદિવાસી શિક્ષિકાએ ભણાવવાની એવી નવી રીત શોધી કાઢી છે, જે અનુસૂચિત જનજાતિનાં બાળકોને શાળા તરફ ખેંચી લાવી છે

Editor

Urja

Photo Editor

Binaifer Bharucha

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sandhya Lakra

સંધ્યા લકરા એક દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને પ્રકૃતિ−શિક્ષિકા છે. તેઓ રાજ્યની શાળાઓમાં પ્રાથમિક શાળાનાં બાળકોને વિવિધતા અને વન્યજીવ સંરક્ષણ વિષે શીખવે છે. તેઓ ઝારખંડનાં એક આદિવાસી છે.

Editor

Urja

ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.