છેલ્લી અડધી સદીથી ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં યુરેનિયમની ખાણો નજીકના ગામડાઓના રહેવાસીઓ, જેમાં જાદુગોડા ખાણ પણ સામેલ છે, રેડિઓએક્ટિવ (કિરણોત્સર્ગી) ગળતર અને ઝેરી તળાવોના નજીહ હોવાથી ભારે કિંમત ચૂકવી રહ્યા છે
સુભ્રજીત સેન મૂળ કોલકાતા નજીકના ચંદનનગરના છે. તેઓ ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરે છે, અને હાલમાં બાંગ્લાદેશના ઢાકામાં દસ્તાવેજી ફોટોગ્રાફીનો અભ્યાસ કરી રહ્યા છે.
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.