streets-for-stage-performance-for-passion-guj

Viluppuram, Tamil Nadu

Apr 17, 2025

શેરી એટલે રંગમંચ, કળા એટલે જીવન

લોકોની નિરસતા, ટકાઉ સરકારી સમર્થનનો અભાવ અને મનોરંજનના બદલાતા ખ્યાલો વચ્ચે, તમિળનાડુના વિલ્લુપુરમમાં યુવાન અને વૃદ્ધ તેરુક્કૂત કલાકારો તેમના કળાપ્રેમને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aayna

આયના વિઝ્યૂઅલ સ્ટોરીટેલર અને ફોટોગ્રાફર છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.