પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Author
Syed Merajuddin
સૈયદ મેરાજુદ્દીન એક કવિ અને શિક્ષક છે. તે મધ્ય પ્રદેશના અગારામાં રહે છે અને આધારશિલા શિક્ષા સમિતિના સહ-સ્થાપક અને સચિવ છે, જે વિસ્થાપિત આદિવાસી અને દલિત સમુદાયોના બાળકો માટે ઉચ્ચ માધ્યમિક શાળા ચલાવે છે, અને હવે કુનો નેશનલ પાર્કની હદ પાસે રહે છે.
See more stories
Illustration
Manita Kumari Oraon
મનીતા કુમારી ઉરાંઓ ઝારખંડ સ્થિત કલાકાર છે, તેઓ આદિવાસી સમુદાયો માટે સામાજિક અને સાંસ્કૃતિક મહત્વના મુદ્દાઓ પર શિલ્પો અને ચિત્રો તૈયાર કરી રહ્યા છે.
See more stories
Translator
Pratishtha Pandya