ફરજ પર લડાઈ ને લડાઈની ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી
કોન્સ્ટેબલ દામિની ફરજ પર હતા ત્યારે તેમના ઉપરી પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો દ્વારા કથિત રીતે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, દામિનીને બદઈરાદાપૂર્વક અને અપ્રમાણિકતાથી તેમની વિરુદ્ધ ગોઠવી કાઢવામાં આવેલ વ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. આ છે ન્યાય માટે ચાલી રહેલી તેમની લડતની વાત






