અનુભા ભોંસલે 2015ના પરીના ફેલો છે, એક સ્વતંત્ર પત્રકાર, આઈસીએફજે નાઇટ ફેલો, અને મણિપુરના વ્યથિત ઇતિહાસ અને આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે સેનાને ખાસ અધિકારો આપતા કાયદાના પ્રભાવ વિશેના એક પુસ્તક “Mother, Where’s My Country?' (મધર વ્હેર્ઝ માય કંટ્રી – મા મારો દેશ ક્યાં છે) ના લેખિકા છે.