the-slowly-disappearing-students-of-sundarbans-guj

South 24 Parganas, West Bengal

Jul 26, 2024

સુંદરવનના વર્ગખંડોમાંથી ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહેલા વિદ્યાર્થીઓ

અહીંના ગામડાઓમાં બાળકોના શાળાકીય શિક્ષણ સામે અનેક અવરોધો છે - વારંવાર આવતા ચક્રવાત, જમીનની અને પાણીની વધતી જતી ખારાશ કે જે ખેતી અને માછીમારીને અસર પહોંચાડે છે, લોકડાઉન - આ બધાને પરિણામે અધવચ્ચે શાળા છોડવાના દરમાં વધારો થયો છે, સાથે જ વહેલા લગ્નોનું પ્રમાણ વધ્યું છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી કામ શોધતા થઈ ગયા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sovan Daniary

સોવન ડેનયરી સુંદરવનમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. તેઓ એક ફોટોગ્રાફર છે જે આ પ્રદેશમાં શિક્ષણ, આબોહવા પરિવર્તન અને બંને વચ્ચેના સંબંધોને આવરી લેવામાં રસ ધરાવે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.