આ વર્ષે બહાર પાડવામાં આવેલા અને આર્કાઇવ કરવામાં આવેલા કેટલાક સૌથી રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ સંસાધનો પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આ વખતના સૌથી ચર્ચિત સંસાધનો ચૂંટણી, અર્થતંત્ર અને પર્યાવરણ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા
સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.
See more stories
Editor
PARI Library Team
દિપાંજલિ સિંહ, સ્વદેશા શર્મા અને સિદ્ધિતા સોનાવણેની પારી લાઇબ્રેરી ટીમ રોજિંદા જીવનના લોકોના સંસાધનોનું આર્કાઇવ તૈયાર કરવાના પારીની ભૂમિકા સાથે સંબંધિત સંશોધનો અને સંસાધનોનું દસ્તાવેજીકરણ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.