તોલ્પાવાકૂતુ શૈલીની કઠપૂતળીઓ બનાવવી એ એક દુર્લભ કૌશલ્ય છે, જેમાં ભેંસ અને બકરીની ચામડીમાંથી દૈવીય આકૃતિઓ બનાવવામાં આવે છે. હવે મલબાર પ્રદેશની મહિલાઓ પણ આ કળામાં હાથ અજમાવવા લાગી છે
સંગીત સંકર આઈડીસી સ્કૂલ ઓફ ડિઝાઇનમાં રિસર્ચ સ્કોલર છે. તેમનું એથનોગ્રાફિક રિસર્ચ કેરલાની શેડો પપેટ્રીમાં આવેલા પરિવર્તન વિષે કાળજીપૂર્વક તપાસ કરે છે. સંગીતે 2022માં એમએમએફ-પારી ફેલોશિપ મેળવેલ છે.
Text Editor
Archana Shukla
અર્ચના શુક્લા અગાઉ પારીમાં કન્ટેન્ટ એડિટર રહી ચૂક્યા છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.