શિક્ષક દિનની આસપાસ પારી લાઇબ્રેરી ગ્રામીણ શિક્ષણ પરનું સંશોધન આપણને શું કહે છે તે તરફ ધ્યાન દોરે છે. ગ્રાઉન્ડ રિપોર્ટેજના આંકડા અને ઉદાહરણોનો ઉપયોગ કરીએ તો આપણને શિક્ષણ પ્રણાલીનો અને પાયાના સ્તરે નીતિઓ અને કાયદાઓ કેવી રીતે ઘડવામાં આવે છે તેનો વસ્તવિક અને સ્પષ્ટ ખ્યાલ મળી રહે છે
દિપાંજલિ સિંહ, સ્વદેશા શર્મા અને સિદ્ધિતા સોનાવણેની પારી લાઇબ્રેરી ટીમ રોજિંદા જીવનના લોકોના સંસાધનોનું આર્કાઇવ તૈયાર કરવાના પારીની ભૂમિકા સાથે સંબંધિત સંશોધનો અને સંસાધનોનું દસ્તાવેજીકરણ કરે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
Author
Dipanjali Singh
દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.