જો બિહારના વાલ્મિકી વાઘ પ્રકલ્પમાં તમારો કોઈ ખતરનાક શિકારી પ્રાણીથી સામનો થઈ જાય, અથવા કોઈ જંગલી પ્રાણીને બચાવવાની જરૂરિયાત ઊભી થાય, તો જીપ ચાલક મુંદ્રિકા વિષે જાણી લેજો. આ ભૂતપૂર્વ વન રક્ષક મુંદ્રિકા લેખિત પરીક્ષાઓ પાસ કરનારાઓ સામે તો ન ટકી શક્યા, પરંતુ લોકો હજુ પણ તેમની કુશળતાથી ફાયદો ઉપાડે છે